amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  
activites Amrutkamal  જીવાતોનું કીટકો દ્વારા જૈવિક નિયંત્રણ

કોઈપણ નુકસાનકારક સજીવના નિયંત્રણ માટે અથવા તો તેની વસ્તી પર કાબૂ મેળવવા માટે જ્યારે અન્ય સજીવનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેને "જૈવિક નિયંત્રણ" (Biological Control) કહેવામાં આવે છે. કુદરતના 'જીવો જીવસ્ય ભોજનમ્' ના સિદ્ધાંત અનુસાર એક જીવ બીજા જીવનો ખોરાક છે. તે મુજબ જૈવિક નિયંત્રણમાં કુદરતમાં રહેલા આવા ઉપયોગી સજીવોનો ઉપયોગ કરી નુકસાનકારક સજીવોની વસ્તી કાબૂમા રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આવા ઉપયોગી સજીવોને પરજીવી (Parasites),પરભક્ષી (Predators) તરીકે ઓળખવામાં આવે છે. જૈવિક નિયંત્રણ માટેના આવા ઉપયોગી જૈવિક પરિબળોને 'જૈવિક નિયંત્રકો' (Biocontrol agents) કહે છે. પરભક્ષી અને પરજીવી કીટકોનો જૈવિક નિયંત્રણમાં ઉપયોગમાં લેવામા આવે છે.
activites Amrutkamal  પરજીવી કીટક

યજમાન કીટકના શરીરની અંદર કે બહાર રહી પોતાની કોઈ એક કે વધુ અવસ્થા પસાર કરે તેવા કીટકને પરજીવી કીટક (Parasite) કહે છે. આવા પરજીવી કીટકો યજમાન કીટકની વિવિધ અવસ્થાઓ (ઈંડાં,ઈયળ,કોશેટા,બચ્ચાં કે પુખ્ત) પર પોતાનું જીવન ગુજારે છે અને યજમાન કીટકની વસ્તી ઘટાડવામા મદદ કરે છે.

activites Amrutkamal ટ્રાઇકોગ્રામા
activites Amrutkamal
call now Amrutkamal
activites Amrutkamal એપેન્ટેલીસ
activites Amrutkamal
call now Amrutkamal
activites Amrutkamal એપીરીકેનિયા મેલાનોલ્યુકા
activites Amrutkamal
call now Amrutkamal
activites Amrutkamal ટેકીનીડ માખી
activites Amrutkamal
call now Amrutkamal
activites Amrutkamal એન્કાર્સીયા
activites Amrutkamal
call now Amrutkamal
activites Amrutkamal  પરભક્ષી કીટક

જ્યારે કોઈ એક સજીવ તેના યજમાન પર આક્રમણ કરી તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે ત્યારે તેને 'પરભક્ષી' તરીકે ઓળખવામાં આવે છે. જુદા જુદા પરભક્ષીઓમા કીટકો અને બીજા કેટલાંક પ્રાણીઓનો સમાવેશ થાય છે.

activites Amrutkamal લેડી બર્ડ બીટલ (દાળીયા)
activites Amrutkamal
call now Amrutkamal
activites Amrutkamal ક્રાયસોપર્લા (લીલી પોપટી)
activites Amrutkamal
call now Amrutkamal
activites Amrutkamal સીરફીડ માખી
activites Amrutkamal
call now Amrutkamal
activites Amrutkamal કેટલાક ગૌણ પરભક્ષી કીટકો
call now Amrutkamal
ધાન્ય પાકો
કઠોળ
તેલીબિયાં
રોકડીયા પાકો
ફળ ઝાડ
શાકભાજી
મુખ્ય પાકો અને સંકલિત જીવાત વ્યવસ્થાપન પધ્ધતિઓ
જીવાતોનું કીટકો દ્વારા જૈવિક નિયંત્રણ
અગત્યના પાકોના રોગો અને તેની ઓળખ
Visitor Hit Counter
Send Whatsapp Message