amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

watermelon vavetar Amrutkamal  તરબૂચના વાવેતર અને રોગો વિશે માહિતી

watermelon vavetar Amrutkamal તરબૂચ : વાવેતર વિશે માહિતી
 • પાક વિશે માહિતી
  ચોમાસાની મોસમમાં તરબૂચ નું ઉત્પાદન મેળવવા માટે વિવિધ ક્રુષિ યુનિવર્સિટી દ્વારા નિચે મુજબની ભલામણ કરવામાં આવેલ છે. ભલામણકરેલજાતો

  • દુધી : આણંદ દુધી-૧, પુસાનવિન, પી.એસ.પી.એલ., અરકાબહાર, પંજાબકોમળ

  • તરબૂચ : પુસાનસદાર, કોઈમ્બતુર-૧અનેર, જયપુરલાંબા, આણંદતરબૂચ-૧

  • તરબૂચ : પુસાચિકની, ગુજરાતતરબૂચ -૧

  • કારેલા : પુસાદોમોસમી, અરકાહરીત, પ્રિયા, ગુજરાતજુનાગઢતરબૂચહાઈબ્રીડ-૧

  • તરબૂચ : ગુ. તરબૂચ -૧, પુસાસફેદ, હિમાન્ચી, પુસાસંયોગ, જાપાનીઝલોંગગ્રીન

  • કંકોડા : લોકલજાતો

  • નાના અને મોટાતરબૂચ : ગુજરાતતરબૂચ ં-૧, અરકાનંદનઅનેપુસાવિશ્વાસ

  • પરવળ અને તરબૂચ : સ્થાનિકલોકલજાતો, ટુંકાઅનેલાંબા

  પાકની માવજત
  • તરબૂચ ને મંડપપધ્ધતિથી વેલા ઉપર ચઢાવી વાવેતર કરવું જોઈએ જેથી વધુ ઉત્પાદન તેમજ સારી ગુણવત્તાવાળા ફળો મળે છે, ફળોસડીજતાઅટકેછે, રોગજીવાતનોઉપદ્રવઘટેછેતેમજપિયત, દવા, છંટકાવ, આંતરખેડ, નિંદામણ અને વીણી જેવી કામગીરીમાં ઘણી જ અનુકુળતા રહે છે.

  • તરબૂચ જેવા પાકમાં પીન્ચીંગ એટલે કે જયાર વેલા ૨ થી ૩ ફુટના થાય ત્યારે અગ્રડુંખને કાંપી નાંખવી જોઈએ જેથી બાજુઓમાં પ્રશાખાઓ ફુટે છે અને નરપુષ્પોની સંખ્યા ઘટી માદા પુષ્પોની સંખ્યામાં વધારો થાય છે. વેલાવાળા પાકોમાં ભલામણ મુજબ વૃધ્ધિ નિયંત્રકોનો ઉપયોગ કરવો જોઈએ જેથી નર પુષ્પોની સંખ્યા ઘટાડી માદા પુષ્પોની સંખ્યામાંવધારો કરી શકાય છે.

  • ચોમાસુ શાકભાજમાં દવા છંટકાવ વખતે વિશેષ કાળજી રાખવી જોઈએ. એટલે કે દવાનો છટકાવ વહેલી સવારના કે સાંજના સમયે જયારે વરસાદ બંધ હોય ત્યારે કરવો જોઈએ. તેમજ છંટકાવ બાદ તુરત જ વરસાદ થાય તો ફરીથી દવાનો છંટકાવ કરવો જોઈએ. તેમજ ફળ કે શીંગો ઉતારી લીધા બાદ જ દવાનો છંટકાવ કરવો

  • પાકની કુલ અવસ્થા સુધી ઝેરની લાંબો સમય સ્થાઈ અસર ધરાવતી દવાઓ જેવી કે, મોનોક્રોટોફોસકે રોગર જેવી દવાઓનો છંટકાવ કરવો જોઈએ. પરંતુ ફુલ આવ્યા બાદ ઝેરની ટુંક સમયની સ્થાઈ અસર ધરાવતી દવાઓ જેવી કેમેલાથીઓન, ડાયકલોરોવોશ કે ફોઝેલોન જેવી દવાઓનો છટકાવ કરવો જોઈએ અથવા બાયોકન્ટ્રોલ કે સંકલિત જીવાત નિયંત્રણના પગલાં લેવા જોઈએ.

  • કંકોડાના પાકમાં નર-માદાના છોડ અલગ હોવાથી નર-માદાનો રેશિયો ૧:૯નો રાખવો જોઈએ જેથી ઉત્પાદન સારૂ મળી શકે.

  • શકય હોય તો જીવાતોના નિયંત્રણ માટે પ્રકાશપિંજર કેમિથાઈલયુજીનોલફેરોમેનટ્રેપનો ઉપયોગ કરવો.

  રોગ નિયંત્રણની ભલામણો
  • દુધીના પાકમાં આવતા ભુકીછારાના રોગના નિયંત્રણ માટે મુલ રક્ષક (૧) નો ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
  • દુધીના પાકમાં આવતા રૂટનોટ રોગના નિયંત્રણ માટે મુલ વૃદ્ધિ અથવા મુલ રક્ષક (૧) નો અથવા પોલ્ટીમેન્યોર (મરઘાનું ખાતર) ટન/હે વાવેતર પહેલા એક અઠવાડીયાએ આપવાથી ભલામણ છે.
  • દુધીના પાકમાં આવતા પાનના ટપકાના રોગના અસરકારક નિયંત્રણ માટે મુલ રક્ષક (૨) ૩૬ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી ત્રણ છટકાવ ૧૫ દિવસના અંતરે કરવા જોઈએ.
  • મંડપ પધ્ધતિથી ઉગાડુલ તરબૂચના પાકમાં આવતા તળછારા રોગના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે તરબૂચના બીજને મુલ રક્ષક (૧) સાથે ૩૬ગ્રામ/કિલો બીજદીઠ બીજ માવજત આપી જુના પાન દુર કરવા ૧૦ લીટર પાણીમાં ભેળવી ૧૦ થી ૧૨ દિવસના અંતરે ત્રણ છટકાવ કરવા જોઈએ.
  • કારેલાના પાકમાં આવતી ફળમાખીના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે પ૦ ગ્રામ ગોળની રસી પ્રતિ લીટર પાણીમાં ઓગાળી અને મુલ રક્ષક (૩)નો ૪૦ ગ્રામ ના ત્રણ છટકાવ ફુલ આવવાના સમયથી ૧૫ દિવસના અંતરે કરવા જોઈએ.


call now Amrutkamal
activites Amrutkamal તરબૂચ : રોગો અને તેની ઓળખ
 •   ૧. તળછારો activites Amrutkamal રોગની શરૂઆતમાં પાકટ પાનની ઉપરની બાજુએ અનિયમિત આકારનાં પીળાશ પડતાં ડાઘ પડે છે. રોગનું પ્રમાણ વધતાં ડાઘની સંખ્યા અને કદમાં વધારો થાય છે. પાનની નીચેની બાજુએ સફેદ ફૂગની છારી જોવા મળે છે. આખો છોડ પીળો પડી પાન સૂકાઈને ખરી પડે છે. છોડની વૃધ્ધિ અટકવાથી ફળ ઓછા બેસે છે અને કદમાં નાનાં રહે છે.


 •  ૨. ભૂકીછારો રોગની શરૂઆતમાં પાનની ઉપરની બાજુએ સફેદ ફૂગના ધાબા પડે છે. ધીમે ધીમે સમગ્ર પાન પર તેમ જ દાંડી અને ડાળી ઉપર પાઉડરરૂપે છવાઈ જાય છે. ફળકદમાં નાના રહે છે. રોગીષ્ટ પાન તથા ફળ ખરી પડે છે.


 •  ૩. પચરંગીયો રોગની શરૂઆતમાં પાન ઉપર લીલા પીળા ડાઘ જોવા મળે છે. પાન વિકૃત થાય, નસો પીળી થાય અને પાન કોકડાઈ જાય છે. ફળમાં વિવિધ લક્ષણો જેવા કે વિકૃત ફળ અને ફળ ઉપર લીલા પીળા ડાઘ જોવા મળે છે.


call now Amrutkamal
watermelon vavetar Amrutkamal  તરબૂચ : જીવાતો વિશે માહિતી
activites Amrutkamal મોલો (એફીડસ)
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- મોલો લંબગોળ આકારની પોચા,કાળા,આછા લીલા કે જાંબલી રંગની જુદા-જુદા પાક ઉપર જોવા મળે છે. કપાસ,તરબૂચ ,મગફળી વગેરેમાં લીલા-પીળાં રંગની પરંતુ જુવારનાં પાનની નીચે પીળા રંગની તથા કઠોળ પાકમાં કાળાં કે બદામી રંગની મોલો જોવાં મળે છે. કસુંબીની મોલો કાળાં રંગની કદમાં બીજી જાતની મોલો કરતાં મોટી હોય છે.આપણા રાજ્યમાં મોટા ભાગે માદા મોલો જોવા મળે છે.જે નર સાથે સમાગમ કર્યા સિવાય બચ્ચાંને જન્મ આપે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- બચ્ચાં/પુખ્ત મોલો પાનની નીચે તથા કુમળી ડુંખો,ડાળ,થડ વગેરે પર રહીને રસ ચૂસે છે.મોલોના શરીરના પાછળના ભાગે પીઠ ઉપર આવેલ બે નળી જેવી કોર્નીકલ્સમાંથી સતત ચીકણો રસ ઝરે છે.જે પાન ઉપર પડતાં તેના ઉપર કાળી ફુગ ઉગી નીકળે છે.જેથી અવરોધ થવાથી છોડની વૃધ્ધી અટકી જાય છે.મોલો કેટલાક પાકોમાં વિષાણુંજન્ય રોગ ફેલાવે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ખપૈડી
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- માદા ખપૈડી શેઢાપાળાની પોચી જમીન માં ૬ સે.મી. જેટલી ઉંડાઇએ પીળાશ પળતાં સફેદ રંગના અને ચોખાના દાણા જેવા ઇંડાં ૨ થી ૧૫ની સંખ્યામાં ગોટીના રુપમાં મૂકે છે. એક માદા આશરે ૩૬ થી ૪૩૪ જેટલા ઇંડાં મૂકે છે. આ જીવાતના બચ્ચાં તેમજ પુખ્ત આછા બદામી રંગના અને શરીરે ખરબચડી સપાટીવાળાં હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- આ બહુભોજી કીટક ધઉં ઉપરાત બાજરી,તલ,જુવાર, મકાઇ,શણ,મગફળી, કપાસ, તમાકુ,શકભાજી,ચણા વગેરે પાકોમાં પણ નુકશાન કરે છે.બચ્ચાં તેમજ પુખ્ત કીટક છોડને કાપી ખાઇને નુકસાન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal લાલ અને કાળા રંગનાં મરીયા
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- આ જીવાતનો કીડો જમીનમાં રહી છોડના મૂળ,થડને નુકસાન કરે છે.ઉપદ્રવિત ફળ સડી જાય છે.જેથી આવા વેલાના અપરિપક્વ ફળ સુકાઇ જાય છે.પુખ્ત કીટક પાન ખાઇને તેમાં અનિયમિત કાણાં પાડે છે.કુમળા છોડને તથા કુમળા પાનને વધુ નુકસાન કરે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- મેઢ નાળિયેરીના ટોચના ભાગમાં પોચા રેસા કોરીને ઉભી પોલી નળીઓ જેવા બોગદા બનાવે છે. એક ઝાડમાં ૫૦ થી ૭૦ જેટલા મેઢ હોય છે. જેથી નાળિયેરીની ટોચ સૂકાઇને નમી પડે છે. છેવટે આખુ ઝાડ સૂકાઇ જાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal  તરબૂચ : જીવાતો વિશે માહિતી
activites Amrutkamal
 •  અગત્યની જીવાતો :- ફળમાખી,ઘીલોડીની ફૂદી,પરવળના વેલા કોરી ખાનાર ઈયળ,પાનપગા ચૂસિયાં
 • • પાક લીધા બાદ જમીનમાં ઉંડી ખેડ કરવી જેથી ફળમાખીના કેશેટાનો નાશ થાય છે.

  • ટુવા પડેલ અને નીચે ખરી પડેલ ફળોને નિયમિત રીતે વીણી જમીનમાં દાટી દેવા.

  • ફળોની વીણી નિયમિત રીતે કરવી અને ફળો પાક્ટ થતાં પહેલા ઉતારી લેવા.

  • તરબૂચ ની ફળમાખીની પ્રજાતિ મિથાઇલ યુજીનોલયુક્ત ટ્રેપથી આકર્ષાતી ન હોઇ, ક્યુલ્યુર ટ્રેપનો ઉપયોગ કરવો. વાડીમાં કયુલ્યુરયુક્ત પ્લાયવુડ બ્લોક ધરાવતા ટ્રેપ હેકટર દીઠ ૧૬ લેખે સરખા અંતરે મૂકવા.

  • જીવાતમુક્ત વેલાની રોપણી માટે પસંદગી કરવી. ઉપદ્રવિત વેલાઓ કાપી લઇ તેને જમીનમાં ઉડે દાટી નાશ કરવો.

  • જીવાતમુક્ત વેલાની રોપણી માટે પસંદગી કરવી.ઉપદ્રવિત વેલાઓ કાપી લઇ તેને જમીનમાં ઉંડે દાટી નાશ કરવો.

  • મીલીબગનો શરૂઆતમાં ઉપદ્રવ ઓછો હોય ત્યારે બચ્ચાં અને પુખ્તને હાથથી વીણી કેરોસીનવાળા પાણીમાં નાખી નાશ કરવો.

  • ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજમાંથી બનાવેલ ૫% અર્કનો છંટકાવ કરવો.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
bataka vavetar Amrutkamal તરબૂચ : રોગો સામે રક્ષણ (મૂલ રક્ષક-૩)
bataka vavetar Amrutkamal
 •  વાપરવાની રીત :-
   ૫૦૦ મીલી. મુલ રક્ષક (૨) જરુરીયાત મુજબના પાણીમાં મીશ્રણ કરી એક એકરમાં ચાલી રહે એ રીતે જમીનમાં આપવું. જ્યારે ઉપયોગ કરવાનો હોય તેના ૧૦ મીનીટ પહેલાં પાણીમાં મીશ્રણ કરવું અને ત્યારબાદ ખેતરમાં આપવાનું રહેશે.
   છોડ ઉપર છંટકાવ કરવા માટે ૧૫ લીટર પાણીમાં ૫૦ થી ૮૦ મીલી. મુલ રક્ષક (૨) મીશ્રણ કરી પંપ દ્વારા છોડ ઉપર છંટકાવ કરવો.

 •  ઉપયોગ :-
  આ દવાને ઉપયોગ જમીનની અંદર અને જમીનની બહારની મોટી જીવાતો જેવી કે લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ, કામરીયા વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે. ખાસ કરીને મોટા પ્રકારની જીવાત/જંતુને મારવા માટે ઉપયોગી છે.
   ચુસીયા પ્રકારની મોટી જીવાતોને મારવા માટે ઉપયોગી છે.
   મીલીબગ નામના ચુસીયાને મારવા માટે ઉપયોગી છે.
   છોડનાં બહરના ભાગે છંટકાવ કરવાથી આ દવાની અસર ૧૦ થી ૧૫ દિવસ રહે છે.
   મોટા કદની જીવાતના નિયંત્રણ માટે ઉપયોગ કરવો

 •  ઉપલબ્ઘ પેકિંગ​ :-
  (૧) ૫૦૦ મીલી, (૨) ૧ લીટર
  bataka vavetar Amrutkamal
call now Amrutkamal
watermelon vavetar Amrutkamal મળેલ પરિણામ
Field Visit - Organic Farm

----

Field Visit - Organic Farm

---

Field Visit - Organic Farm

----

call now Amrutkamal
Visitor Hit Counter
Send Whatsapp Message