amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

onion vavetar Amrutkamal  ડુંગળીના વાવેતર અને રોગો વિશે માહિતી

onion vavetar Amrutkamal ડુંગળી : વાવેતર વિશે માહિતી
call now Amrutkamal
activites Amrutkamal ડુંગળી : રોગો અને તેની ઓળખ


call now Amrutkamal
onion vavetar Amrutkamal  ડુંગળી : જીવાતો વિશે માહિતી
activites Amrutkamal થ્રીપ્સ
activites Amrutkamal
  •  ઓળખ ચિન્હ :- આ જીવાત ખૂબ જ બારીક,ચપળ અને પીળાશ પડતા રંગની અને કાળાં રંગની હોય છે.

  •  નુકસાનનાં પ્રકાર:- થ્રીપ્સ વિશિષ્ટ પ્રકારનાં મૂખાંગો ધરાવે છે.જેના વડે પાન પર બારીક ઘસરકા પાડીને તેમાંથી નીકળતો રસ ચૂસે છે.નુકસાન પામેલ પાન પર ઝાંખી શકે સાંકળી પટ્ટીઓ જોવા મળે છે.ડુંગળી જેવા પાકમાં તીવ્ર ઉપદ્રવ હોય તો આખા છોડ સફેદ થઈ જાય છે.ચોમાસામાં લાંબા સમય સુધી વરસાદ ન થાય અથવા પિયતનો ગાળો લંબાય તો થ્રીપ્સનો ઉપદ્રવ ઝડપથી વધે છે.

  •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal પાનકથીરી
activites Amrutkamal
  •  ઓળખ ચિન્હ :- પાનકથીરી અષ્ટપાદ વર્ગની બિનકીટક જીવાત છે.પ્રથમ અવસ્થા છ પગવાળી ઈયળ હોય છે.બાકીની અવસ્થા આઠ પગવાળી ઈયળ હોય છે.બાકીની અવસ્થા આઠ પગવાળી ઘેરા લાલ રંગની હોય છે.

  •  નુકસાનનાં પ્રકાર:- પાનની નીચે રેશમી તાંતણાંના જાળા બનાવી તેની નીચે રહી પાનમાંથી રસ ચૂસે છે.વધુ ઉપદ્રવમાં પાન ઝાંખા પડી જાય છે.

  •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
bataka vavetar Amrutkamal ડુંગળી : રોગો સામે રક્ષણ (મૂલ રક્ષક-૩)
bataka vavetar Amrutkamal
  •  વાપરવાની રીત :-
     ૫૦૦ મીલી. મુલ રક્ષક (૨) જરુરીયાત મુજબના પાણીમાં મીશ્રણ કરી એક એકરમાં ચાલી રહે એ રીતે જમીનમાં આપવું. જ્યારે ઉપયોગ કરવાનો હોય તેના ૧૦ મીનીટ પહેલાં પાણીમાં મીશ્રણ કરવું અને ત્યારબાદ ખેતરમાં આપવાનું રહેશે.
     છોડ ઉપર છંટકાવ કરવા માટે ૧૫ લીટર પાણીમાં ૫૦ થી ૮૦ મીલી. મુલ રક્ષક (૨) મીશ્રણ કરી પંપ દ્વારા છોડ ઉપર છંટકાવ કરવો.

  •  ઉપયોગ :-
    આ દવાને ઉપયોગ જમીનની અંદર અને જમીનની બહારની મોટી જીવાતો જેવી કે લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ, કામરીયા વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે. ખાસ કરીને મોટા પ્રકારની જીવાત/જંતુને મારવા માટે ઉપયોગી છે.
     ચુસીયા પ્રકારની મોટી જીવાતોને મારવા માટે ઉપયોગી છે.
     મીલીબગ નામના ચુસીયાને મારવા માટે ઉપયોગી છે.
     છોડનાં બહરના ભાગે છંટકાવ કરવાથી આ દવાની અસર ૧૦ થી ૧૫ દિવસ રહે છે.
     મોટા કદની જીવાતના નિયંત્રણ માટે ઉપયોગ કરવો

  •  ઉપલબ્ઘ પેકિંગ​ :-
    (૧) ૫૦૦ મીલી, (૨) ૧ લીટર
    bataka vavetar Amrutkamal
call now Amrutkamal
onion vavetar Amrutkamal મળેલ પરિણામ
Field Visit - Organic Farm

----

Field Visit - Organic Farm

---

Field Visit - Organic Farm

----

call now Amrutkamal
Visitor Hit Counter
Send Whatsapp Message