amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

limba-beans vavetar Amrutkamal  વાલના વાવેતર અને રોગો વિશે માહિતી

limba-beans vavetar Amrutkamal વાલ : વાવેતર વિશે માહિતી
call now Amrutkamal
activites Amrutkamal વાલ : રોગો અને તેની ઓળખ


call now Amrutkamal
limba-beans vavetar Amrutkamal  વાલ : જીવાતો વિશે માહિતી
activites Amrutkamal પાન ખાનારી ઇયળ (લશ્કરી ઇયળ)
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- નાની ઇયળો કાળાશ પડતી લીલા રંગની સમૂહમાં રહે છે. મોટી ઇયળો ઓછા બદામી રંગની અને શરીર ઉપર કાળાશ પડતા નારંગી રંગની લીટીઓ વાળી હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- છોડના પાન ખાઇને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન કરે છે. આથી છોડ ઝાંખરા જેવા પાન વગરના થઇ જાય છે. ઇયળો દિવસે જમીનમાં સંતાઇ રહી રાત્રે નુકસાન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal થ્રીપ્સ
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- આ જીવાત ખૂબ જ બારીક,ચપળ અને પીળાશ પડતા રંગની અને કાળાં રંગની હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- થ્રીપ્સ વિશિષ્ટ પ્રકારનાં મૂખાંગો ધરાવે છે.જેના વડે પાન પર બારીક ઘસરકા પાડીને તેમાંથી નીકળતો રસ ચૂસે છે.નુકસાન પામેલ પાન પર ઝાંખી શકે સાંકળી પટ્ટીઓ જોવા મળે છે.ડુંગળી જેવા પાકમાં તીવ્ર ઉપદ્રવ હોય તો આખા છોડ સફેદ થઈ જાય છે.ચોમાસામાં લાંબા સમય સુધી વરસાદ ન થાય અથવા પિયતનો ગાળો લંબાય તો થ્રીપ્સનો ઉપદ્રવ ઝડપથી વધે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal પાનકથીરી
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- પાનકથીરી અષ્ટપાદ વર્ગની બિનકીટક જીવાત છે.પ્રથમ અવસ્થા છ પગવાળી ઈયળ હોય છે.બાકીની અવસ્થા આઠ પગવાળી ઈયળ હોય છે.બાકીની અવસ્થા આઠ પગવાળી ઘેરા લાલ રંગની હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- પાનની નીચે રેશમી તાંતણાંના જાળા બનાવી તેની નીચે રહી પાનમાંથી રસ ચૂસે છે.વધુ ઉપદ્રવમાં પાન ઝાંખા પડી જાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ખપૈડી
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- માદા ખપૈડી શેઢાપાળાની પોચી જમીન માં ૬ સે.મી. જેટલી ઉંડાઇએ પીળાશ પળતાં સફેદ રંગના અને ચોખાના દાણા જેવા ઇંડાં ૨ થી ૧૫ની સંખ્યામાં ગોટીના રુપમાં મૂકે છે. એક માદા આશરે ૩૬ થી ૪૩૪ જેટલા ઇંડાં મૂકે છે. આ જીવાતના બચ્ચાં તેમજ પુખ્ત આછા બદામી રંગના અને શરીરે ખરબચડી સપાટીવાળાં હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- આ બહુભોજી કીટક ધઉં ઉપરાત બાજરી,તલ,જુવાર, મકાઇ,શણ,મગફળી, કપાસ, તમાકુ,શકભાજી,ચણા વગેરે પાકોમાં પણ નુકશાન કરે છે.બચ્ચાં તેમજ પુખ્ત કીટક છોડને કાપી ખાઇને નુકસાન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal મોલો-મશી
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- મોલો કદમાં ૧ થી ૨ મિ.મી. લાંબી,પોચા શરીરવાળી અને લંબગોળ હોય છે.બચ્ચાં તેમજ પુખ્ત મોલો કાળશ પડતા રંગની અને તેના શરીરના પાછળના ભાગમાંથી નળી જેવા બે ભાગ બહાર આવેલા દેખાય છે. જે 'કોર્નિકલ્સ' તરીકે ઓળખાય છે.ઉપદ્રવની શરૂઆતમાં છોડ પર જુજ સંખ્યામાં જોવા મળે છે.પરંતુ માદા સીધેસીધી અસંખ્ય બચ્ચાંને જન્મ આપે છે.જેના લીધે અસંખ્ય કોલોની બની જાય છે.અસંખ્ય કોલોની છોડની કુમળી ડાળી, પાન અને શિંગો ઉપર ચોંટેલી જોવા મળે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- બચ્ચાં તેમજ પુખ્ત કુમળી ડૂખોમાંથી રસ ચૂસે છે. પરિણામે પાન પીળા પડી જાય છે. છોડની વૃધ્ધિ અટકે છે.મોલો પોતાના શરીરમાંથી મધ જેવો ચીકણો પર્દાથ બહાર કાઢે છે. જે પાંદડાની સપાટી પર ચોંટે છે અને પાન ચમકતા દેખાય છે.જેને ખેડુતો 'મઘિયો' આવ્યો તેમ કહે છે.આ પર્દાથ પર કાળી ફૂગ વૃધ્ધિ પામે છે.જેના લીધે આખા છોડ કાળા રંગના દેખાય છે.પાન કાળા થઇ જતા પ્રકાશ સંશ્ર્લેષણની ક્રિયામાં અવરોધ ઉભા થાય છે જેથી ઉત્પાદકતા પર માઠી અસર થાય છે. તદ્દ ઉપરાંત ચણા જેવા પાકમાં મોલો સ્ટન્ટ વાયરસ (ટુંટીયુ) નામના રોગનો ફેલાવો કર છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal પાન કોરીયું
activites Amrutkamal
 •  યજમાન પાકઃ :- વાલ, ચોળા, વાલ
 •  ઓળખ ચિન્હ :- પુખ્ત નાનુ રાખોડી રંગનું અને ઇયળ ભુરા રંગની હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- ઇયળ પાનની બે સપાટી વચ્ચે રહી પાનનો લીલો પદાર્થ ખાય છે. જેથી પાનમાં સફેદ લીટીઓ દેખાય છે ઉપદ્રવ વધતા હરિત દ્રવ્ય ખવાઇ જતાં પાન ખરી પડતાં છોડનો વિકાસ અટકે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal મીલી બગ્સ(ચીકટો)
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- પ્રથમ અવસ્થામાં બચ્ચાં લંબ ગોળાકાર, આછા પીળા રંગના અને ત્રણ જોડી પગ ધરાવતા હોય છે. જેમ જેમ બચ્ચાંનો વિકાસ થાય તેમ તેમ તેના શરીર ઉપર મીણના તાંતણાઓ તેમજ મીણનાં પાઉડરનું આવરણ જોવા મળે છે. પૂર્ણ વિકસિત માદાં નાજુક, પોચા શરીરવાળી અંડાકાર તેમજ લાંબી હોય છે.આખા શરીર પર મીણનો પાઉડરનો છંટકાવ કરેલ હોય તેવું જોવા મળે છે. આ જીવાતના ઉપદ્રવની શરૂઆત શેઢાપાળા નજીક ટાલામાં થતી જોવા મળે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- બચ્ચાં અને માદા કીટક છોડના કૂમળા ભાગો જેવા કે ડૂખં, પાનની નીચેની બાજુ કે કુમળી ડાળી કે થડના ટોચના ભાગ પર ખૂબ જ મોટી સંખ્યામાં સ્થાયી થઇ રસ ચૂસીને નુકસાન કરે છે.પરિણામ સ્વરૂપ ઉપદ્રવિત છોડના પાન મુરઝાઇ જતા જોવા મળે છે.આ જીવાતના શરીરમાંથી મધ જેવા ગળ્યા પદાર્થનું ઝરણ થાય છે.જેના પર કાળી ફૂગની વૃધ્ધિ થાય છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal મોલો (એફીડસ)
activites Amrutkamal
 •  યજમાન પાકઃ :- કપાસ,ભીંડા,મગફળી,જુવાર,શાકભાજીના પાકો,કઠોળ પાકો
 •  ઓળખ ચિન્હ :- મોલો લંબગોળ આકારની પોચા,કાળા,આછા લીલા કે જાંબલી રંગની જુદા-જુદા પાક ઉપર જોવા મળે છે. કપાસ,ભીંડા,મગફળી વગેરેમાં લીલા-પીળાં રંગની પરંતુ જુવારનાં પાનની નીચે પીળા રંગની તથા કઠોળ પાકમાં કાળાં કે બદામી રંગની મોલો જોવાં મળે છે. કસુંબીની મોલો કાળાં રંગની કદમાં બીજી જાતની મોલો કરતાં મોટી હોય છે.આપણા રાજ્યમાં મોટા ભાગે માદા મોલો જોવા મળે છે.જે નર સાથે સમાગમ કર્યા સિવાય બચ્ચાંને જન્મ આપે છે.

 •  નુકસાનનાં પ્રકાર:- બચ્ચાં/પુખ્ત મોલો પાનની નીચે તથા કુમળી ડુંખો,ડાળ,થડ વગેરે પર રહીને રસ ચૂસે છે.મોલોના શરીરના પાછળના ભાગે પીઠ ઉપર આવેલ બે નળી જેવી કોર્નીકલ્સમાંથી સતત ચીકણો રસ ઝરે છે.જે પાન ઉપર પડતાં તેના ઉપર કાળી ફુગ ઉગી નીકળે છે.જેથી અવરોધ થવાથી છોડની વૃધ્ધી અટકી જાય છે.મોલો કેટલાક પાકોમાં વિષાણુંજન્ય રોગ ફેલાવે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
bataka vavetar Amrutkamal વાલ : રોગો સામે રક્ષણ (મૂલ રક્ષક-૩)
bataka vavetar Amrutkamal
 •  વાપરવાની રીત :-
   ૫૦૦ મીલી. મુલ રક્ષક (૨) જરુરીયાત મુજબના પાણીમાં મીશ્રણ કરી એક એકરમાં ચાલી રહે એ રીતે જમીનમાં આપવું. જ્યારે ઉપયોગ કરવાનો હોય તેના ૧૦ મીનીટ પહેલાં પાણીમાં મીશ્રણ કરવું અને ત્યારબાદ ખેતરમાં આપવાનું રહેશે.
   છોડ ઉપર છંટકાવ કરવા માટે ૧૫ લીટર પાણીમાં ૫૦ થી ૮૦ મીલી. મુલ રક્ષક (૨) મીશ્રણ કરી પંપ દ્વારા છોડ ઉપર છંટકાવ કરવો.

 •  ઉપયોગ :-
  આ દવાને ઉપયોગ જમીનની અંદર અને જમીનની બહારની મોટી જીવાતો જેવી કે લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ, કામરીયા વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે. ખાસ કરીને મોટા પ્રકારની જીવાત/જંતુને મારવા માટે ઉપયોગી છે.
   ચુસીયા પ્રકારની મોટી જીવાતોને મારવા માટે ઉપયોગી છે.
   મીલીબગ નામના ચુસીયાને મારવા માટે ઉપયોગી છે.
   છોડનાં બહરના ભાગે છંટકાવ કરવાથી આ દવાની અસર ૧૦ થી ૧૫ દિવસ રહે છે.
   મોટા કદની જીવાતના નિયંત્રણ માટે ઉપયોગ કરવો

 •  ઉપલબ્ઘ પેકિંગ​ :-
  (૧) ૫૦૦ મીલી, (૨) ૧ લીટર
  bataka vavetar Amrutkamal
call now Amrutkamal
limba-beans vavetar Amrutkamal મળેલ પરિણામ
Field Visit - Organic Farm

----

Field Visit - Organic Farm

---

Field Visit - Organic Farm

----

call now Amrutkamal
Visitor Hit Counter
Send Whatsapp Message