amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

chikoo vavetar Amrutkamal  ચીકુના વાવેતર અને રોગો વિશે માહિતી

chikoo vavetar Amrutkamal ચીકુ : વાવેતર વિશે માહિતી
call now Amrutkamal
activites Amrutkamal ચીકુ : રોગો અને તેની ઓળખ


call now Amrutkamal
chikoo vavetar Amrutkamal  ચીકુ: જીવાતો વિશે માહિતી
activites Amrutkamal ઉધઇ
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- ઉધઇ પીળાશ પડતા સફેદ રંગનું, ચાવીને ખાનાર મુખાંગવાળું અને અપૂર્ણ કાયાતરણ વાળુ કીટક છે.
  જમીનની અદંર અથવા ઉપર રાફડા બનાવી રહેતી આ જીવાત બહુરૂપી એટલે કે રાજા,રાણી,મજુર,અને રક્ષાકના રૂપમાં હોય છે.પુખ્ત કિટક પારદર્શક પાંખોવાળા તથા શરીરવાળા બદામી રંગના હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- પાકના થડ,ડાળી,છાલ, વિગેરે કોરીને નુકશાન કરે છે. રાફડામાં રહેતી તેની મજુર જાતિ પાકના મુળ તેમજ જમીનના સંપર્કમાં આવેલ થડનો ભાગ કાપી ખાય છે તેના લીધે છોડ પીળા પડી ચીમળાઇને સૂકાઇ જાય છે. અને છોડ સહેલાઇથી ખેંચાઇ આવે છે. ઉપદ્રવ ટાલામાં જોવા મળે છે. પાકને પાણીની જેમ ખેંચ વર્તાયતેમ તેનો ઉપદ્રવ વધારે જોવા મળે છે.ઉપદ્રવ રેતાળ તથા ગોરાડું જમીનમાં વધુ પ્રમાણમાં હોય છે. ઉપરાંત મકાનનાં બારણાં, રાચરચીલું વિગેરેને નુકશાન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ચીકુના પાન બાંધનારી ઇયળ(ચીકુ મોથ)
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- ફુદી પાતળા બાંધાની હોય છે.જેની આગળની કાળી પાંખોમાં પીળા ટપકાં અને આડી અવળી કાળી લીટીઓ હોય છે.પરિપકવ ઇયળ ૨૦ મિ.મી. લાંબી ઘેરા ગુલાબી રંગની હોય છે.જેનું માથું બદામી રંગનું હોય છે.તેના શરીર ઉપર લાંબી કાળી લીટીઓ હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- ઇયળ કળી-ફૂલ, પાન તથા નાના કૂમળા ફળો તેમજ ડૂંખોને નુકસાન કરે છે.ઇયળો પાન પર જાળા બનાવી તેમાં ભરાઇ રહીને પાનનું હરિતદ્રવ્ય ખાય છે. આવા ખાઘેલા અને સુકાઇ ગયેલા પાનના લટકતા ઝૂમખા ઝાડ ઉપર દૂરથી પણ નજરમાં આવી જાય છે.તેનું વધુ નુકસાન કળી-ફૂલમાં જોવા મળે છે.નાના ફળોમાં ડીંટા આગળ કાણું પાડીને પણ નુકસાન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
activites Amrutkamal ચીકુની કળી કોરનારી ઇયળ
activites Amrutkamal
 •  ઓળખ ચિન્હ :- જીવાતની ઇયળ રતાશ પડતી, ઘેરા રંગના માથાવાળી અને માથા પર સફેદ આડો પટ્ટો ધરાવતી હોય છે. ફૂદા કંદમાં નાના અને રાખોડી રંગના, પાછલી પાંખ પર ઝાલરવાળા હોય છે.

 •  નુકસાનનાં પ્રકાર:- ઇયળ કળી તથા ફૂલમાં કાણું પાડીને અંદરનો ગર્ભ કોરી ખાય છે.નુકસાનવાળી કળીની ઉપર દૂઘ તથા ઇયળની હગાર જોવા મળે છે.ઉપદ્રવિત કળી-ફૂલમાંથી ફળો બેસતા નથી.આમ ઉત્પાદન સીધી અસર થાય છે.ઇયળ કળી ઉપરાંત નવા કૂમળા પાનને પણ નુકસાન કરે છે.

 •  જીવાત પર નિયંત્રણ :- મૂલ રક્ષક (૩) નો સ્પ્રે કરવો.
call now Amrutkamal
bataka vavetar Amrutkamal ચીકુ : રોગો સામે રક્ષણ (મૂલ રક્ષક-૩)
bataka vavetar Amrutkamal
 •  વાપરવાની રીત :-
   ૫૦૦ મીલી. મુલ રક્ષક (૨) જરુરીયાત મુજબના પાણીમાં મીશ્રણ કરી એક એકરમાં ચાલી રહે એ રીતે જમીનમાં આપવું. જ્યારે ઉપયોગ કરવાનો હોય તેના ૧૦ મીનીટ પહેલાં પાણીમાં મીશ્રણ કરવું અને ત્યારબાદ ખેતરમાં આપવાનું રહેશે.
   છોડ ઉપર છંટકાવ કરવા માટે ૧૫ લીટર પાણીમાં ૫૦ થી ૮૦ મીલી. મુલ રક્ષક (૨) મીશ્રણ કરી પંપ દ્વારા છોડ ઉપર છંટકાવ કરવો.

 •  ઉપયોગ :-
  આ દવાને ઉપયોગ જમીનની અંદર અને જમીનની બહારની મોટી જીવાતો જેવી કે લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ, કામરીયા વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે. ખાસ કરીને મોટા પ્રકારની જીવાત/જંતુને મારવા માટે ઉપયોગી છે.
   ચુસીયા પ્રકારની મોટી જીવાતોને મારવા માટે ઉપયોગી છે.
   મીલીબગ નામના ચુસીયાને મારવા માટે ઉપયોગી છે.
   છોડનાં બહરના ભાગે છંટકાવ કરવાથી આ દવાની અસર ૧૦ થી ૧૫ દિવસ રહે છે.
   મોટા કદની જીવાતના નિયંત્રણ માટે ઉપયોગ કરવો

 •  ઉપલબ્ઘ પેકિંગ​ :-
  (૧) ૫૦૦ મીલી, (૨) ૧ લીટર
  bataka vavetar Amrutkamal
call now Amrutkamal
chikoo vavetar Amrutkamal મળેલ પરિણામ
Field Visit - Organic Farm

----

Field Visit - Organic Farm

---

Field Visit - Organic Farm

----

call now Amrutkamal
Visitor Hit Counter
Send Whatsapp Message